કૉમર્સ ઝડપથી આગળ વધે છે
Shopify તેનાથી પણ વધુ ઝડપથી આગળ વધે છે

કન્વર્ઝન,
પ્રદર્શન અને ચપળતા માટે શ્રેષ્ઠ રેન્ક ધરાવતા કૉમર્સ પ્લેટફોર્મ સાથે તમારા સમગ્ર વ્યવસાયને સ્કેલ કરો.

હાઈ-એન્ડ સ્ટોરમાં ખરીદી કરતી બે મહિલાઓ
વૈશ્વિક વેચાણમાં વધારો દર્શાવતો ચાર્ટ
તમારા ચેકઆઉટમાં લક્ઝરી લેધર પર્સ ઉમેરો
યોગ્ય કૂકબુક શોધવા માટે ફોનનો ઉપયોગ કરતી વ્યક્તિ
Visa, Mastercard, Amex, Apple Pay, Shop Pay અને અન્ય સહિતની ચુકવણી પદ્ધતિઓ
ખુલ્લા સમુદ્રમાં આગળ વધતું કન્ટેનર શિપ
હાઈ-એન્ડ સ્ટોરમાં ખરીદી કરતી બે મહિલાઓ
વૈશ્વિક વેચાણમાં વધારો દર્શાવતો ચાર્ટ
તમારા ચેકઆઉટમાં લક્ઝરી લેધર પર્સ ઉમેરો
યોગ્ય કૂકબુક શોધવા માટે ફોનનો ઉપયોગ કરતી વ્યક્તિ
Visa, Mastercard, Amex, Apple Pay, Shop Pay અને અન્ય સહિતની ચુકવણી પદ્ધતિઓ
ખુલ્લા સમુદ્રમાં આગળ વધતું કન્ટેનર શિપ

સંપૂર્ણ નિયંત્રણ, યોગ્ય રીતે એકીકૃત

એક જ કૉમર્સ ઑપરેટિંગ સિસ્ટમમાં બધું કનેક્ટ કરો

એક જ કેન્દ્રિય સ્થાનેથી વિના પ્રયાસે કૉમર્સનું સંચાલન. તમારા ટેક સ્ટૅક સાથે સંપૂર્ણ રીતે કામ કરવા માટે ડિઝાઇન કરાયેલા, Shopify ના કસ્ટમાઇઝેબલ અને એક્સટેન્સિબલ સોલ્યુશનના સ્યુટ વડે તમારા સમગ્ર વ્યવસાયને નિયંત્રિત કરો.
ફોન પર શૉપિંગ ઍપ જોતી વ્યક્તિ

DTC નો એક્સટ્રીમ એજ

સોશિયલ કૉમર્સ, માર્કેટપ્લેસ અને સૌથી વધુ લોકપ્રિય વાઇરલ ટ્રેન્ડ માટે ઑનલાઇન વેચાણ ટૂલ્સ.
Parachute બ્રાન્ડ માટે મોટું રિટેલ સ્ટોરફ્રન્ટ સ્થાન

રિટેલમાં અગ્રેસર

ઑનલાઇન અને રિટેલ ઑપરેશનમાં ઓછી અડચણો સાથે વધુ ટચપૉઇન્ટ માટે ઓમ્નીચેનલ સોલ્યુશન.
છાજલીઓ પર ગોઠવાયેલી પ્રોડક્ટ વાળું વેરહાઉસ

આંતરરાષ્ટ્રીય B2B

B2B માટે ડિજિટલ કૉમર્સ સુવિધાઓ કે જે સરળ જથ્થાબંધ ખરીદીનો અનુભવ પ્રદાન કરે છે.
  • Glossier
  • Mattel
  • Staples

પ્લેટફોર્મ એક્સટેન્સિબિલિટી

વિશ્વના શ્રેષ્ઠ પ્રદર્શન કરતા પ્લેટફોર્મને વિસ્તૃત કરો

કન્વર્ઝન અને વધુ શક્તિશાળી ગ્રાહક કનેક્શન વધારવા માટે સાબિત થયેલા ટૂલ્સ વડે તમારા કૉમર્સ સ્ટૅકને અનંત રીતે કસ્ટમાઇઝ કરો.

એક્સટેન્સિબિલિટી માટે બનાવેલ

અમારા કસ્ટમાઇઝ કરી શકાય તેવા ઑનલાઇન સ્ટોર સાથે ઝડપથી આગળ વધો અથવા શુદ્ધ સર્જનાત્મક સ્વતંત્રતા માટે તમને ગમતી ટેક સાથે નિર્માણ કરો. API અથવા અમારી ઍપ ઇકોસિસ્ટમ દ્વારા તમારી તૃતીય-પક્ષ સિસ્ટમને એકીકૃત કરીને વધુ કામ કરો.

હેડલેસ માટે ઑપ્ટિમાઇઝ કરેલ

મહત્તમ સુગમતા માટે, Shopify ના શક્તિશાળી હેડલેસ API લેયર દ્વારા તમારો સ્ટોર બનાવો. કોઈપણ વધારાના ખર્ચ વિના અમારા React-આધારિત હેડલેસ સ્ટૅકનો ઉપયોગ કરીને ગમે ત્યાં હોસ્ટ કરો અથવા ગણતરીના કલાકોમાં ડિપ્લોય કરો.

બહેતર પ્રદર્શન માટે પ્રતિબદ્ધ

રિટેલ, જથ્થાબંધ વેપાર અને તમારી બૅક ઑફિસ માટેના એક્સટેન્શન વડે અમારા અત્યંત ઝડપી ઑનલાઇન સ્ટોર અને વિશ્વના શ્રેષ્ઠ કન્વર્ઝન આપતા ચેકઆઉટને ઑપ્ટિમાઇઝ કરો.

આધુનિક, કસ્ટમાઇઝેબલ ટેક સ્ટૅક માટે તમારો માર્ગ પસંદ કરો

Shopify Plus

ઑલ-ઇન-વન પ્લેટફોર્મ

ફ્રન્ટ એન્ડથી બૅક એન્ડ સુધી કસ્ટમાઇઝ કરી શકાય તેવા Shopify ના ફુલ-સ્ટૅક પ્લેટફોર્મ સાથે ઝડપથી વેચાણ શરૂ કરો. વધુ જોઈએ છે? API મારફતે તમારી હાલની સિસ્ટમ પ્લગ ઇન કરો.

એન્ટરપ્રાઇઝ કૉમર્સ

નિર્માણ કરવાની અસંખ્ય રીતો

વિશ્વની અગ્રણી એન્ટરપ્રાઇઝ બ્રાન્ડ્સને પાવર કરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કેલ અને ઇનોવેશન વડે તમારું સ્ટૅક બનાવો. તમારા વ્યવસાયની જરૂરિયાતો બદલાય તેમ વિકસિત થવા માટે ડિઝાઇન કરો.

વિસ્તરણ અને ચપળતા

ઑવરહેડ વિના આવકના નવા સ્ત્રોત અનલૉક કરો

કૉમર્સની નવી તકો ઝડપથી ઊભી કરવી એ એક શક્તિશાળી બૅક ઑફિસમાંથી મેનેજ થતી સેલ્સ ચેનલ શરૂ કરવા જેટલું જ સરળ છે.
આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વેચાણ ડેટા સાથે Shopify Plus ઍડમિન

ઓમ્નીચેનલ પાવર

તમારી ઑનલાઇન અને રિટેલ સિસ્ટમને સંપૂર્ણ રીતે કસ્ટમાઇઝ કરી શકાય તેવા એક ઑલ-ઇન-વન પ્લેટફોર્મથી સિંક કરો.

સોશિયલ સેલિંગ

અમારી અનોખી કૉમર્સ આંતરદૃષ્ટિ દ્વારા સંચાલિત, સૌથી લોકપ્રિય ચેનલો અને માર્કેટપ્લેસ પર ઝડપથી સ્કેલ કરો.

વૈશ્વિક વિસ્તરણ

શ્રેષ્ઠ સ્થાનિકીકરણ વ્યૂહરચના માટે 150 થી વધુ દેશોમાં વેચાણ શરૂ કરો અને નવા બજારોમાં સરળતાથી પ્રવેશો.

જથ્થાબંધ વેપાર

જથ્થાબંધ ખરીદનારાઓ માટે વ્યક્તિગત કરેલા ટૂલ્સ વડે તમારો B2B વ્યવસાય બનાવો અને ચલાવો.

ખર્ચ-અસરકારક ઑપરેશન

તમારા સંસાધનોનું ત્યાં રોકાણ કરો જ્યાંથી તમને મહત્તમ વળતર મળે

સામાન્ય સૉફ્ટવેરને કૉમર્સ માટે કાર્યરત બનાવવામાં સંસાધનો શા માટે ખર્ચવા? કૉમર્સ-ફર્સ્ટ ઑપરેટિંગ સિસ્ટમ સાથે સ્માર્ટ રોકાણ કરો, જેથી તમે તમારી ડેવલપમેન્ટ ટીમ અને ઝુંબેશના નાણાંનો મહત્તમ લાભ મેળવી શકો.

માલિકીનો ઓછો કુલ ખર્ચ

ઝુંબેશો, રિટેલ અને જથ્થાબંધ ઑપરેશનમાં સુગમ ઇન્ટિગ્રેશન, API અને ઑટોમૅટ કરેલા વર્કફ્લોની મદદથી અનેક પ્લેટફોર્મના સંચાલનમાં ઓછો સમય અને નાણાં ખર્ચો.

માર્કેટિંગ પર વધુ સારું ROI

Shopify ના ડેટા નેટવર્ક દ્વારા સમૃદ્ધ એવા સ્માર્ટ ઍનાલિટિક્સ અને ટૂલ્સ વડે ઓછા ખર્ચે તમારા ગ્રાહક આધારને વિસ્તૃત કરો અને મેળવો.

ઉચ્ચ પ્રભાવવાળું ડેવલપમેન્ટ

તમારા ચેકઆઉટ અને પ્લેટફોર્મ માટે Shopify પર આધાર રાખીને, અનોખા બિલ્ડ્સ દ્વારા વૃદ્ધિને વેગ આપવા માટે તમારા ડેવલપર સંસાધનોનો ઉપયોગ કરો.
50% કન્વર્ઝન

અતિથિ ચેકઆઉટની સરખામણીમાં Shop Pay વડે 50% સુધી વધુ સારું કન્વર્ટ કરો

20% AOV

Shopify Functions દ્વારા કસ્ટમ પ્રમોશન સાથે ઉચ્ચ સરેરાશ ઑર્ડર મૂલ્ય

કૉમર્સ પર 100% ફોકસ

લાખો વૈશ્વિક બ્રાન્ડ્સ અને પાર્ટનર્સનો વિશ્વાસપાત્ર

R&D ઇનોવેશન

કોઈપણ ધીમી ગતિ વિના 2020 થી દર 6 મહિને 100 થી વધુ પ્રોડક્ટ અપડેટ

લોડ-ટેસ્ટ કરેલ ચેકઆઉટ

અમર્યાદિત બેન્ડવિડ્થ અને ટ્રાન્ઝેક્શન સાથે પ્રતિ મિનિટ 10K+ ચેકઆઉટ

અમર્યાદિત SKU

બિલિયન-ડૉલરની બ્રાન્ડ સરળતાથી 10 લાખથી વધુ પ્રોડક્ટ અને વેરિઅન્ટ હોસ્ટ કરે છે

બિલ્ટ-ઇન સુરક્ષા

સંપૂર્ણ પાલન, ડેટા એન્ક્રિપ્શન અને અદ્યતન છેતરપિંડી અને બૉટ સુરક્ષા

વિગતવાર રિપોર્ટિંગ

તમારા તમામ સ્ટોરમાં ઇન-ડેપ્થ રિપોર્ટિંગ સાથે સંપૂર્ણ ડેટા અને આંતરદૃષ્ટિ

પાર્ટનર ઇકોસિસ્ટમ

હજારો વ્યૂહાત્મક ઍપ અને સર્વિસ પાર્ટનર સાથેની સ્થિતિસ્થાપક ઇકોસિસ્ટમ
99.99% અપટાઇમ

વર્ષના સૌથી મોટા ફ્લેશ સેલ અને ઇવેન્ટ દરમિયાન વિશ્વભરમાં Shopify પર સરેરાશ

4.5 હજાર+ એન્જિનિયરો

તમને જરૂર પડે તે પહેલાં જ, તમને જોઈતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૉમર્સ સુવિધાઓ બનાવવા માટે સમર્પિત

US$1.5 અબજ+ પાર્ટનર કમાણી

Shopify App Store લૉન્ચ થયા પછી ઍપ ડેવલપર્સ અને Shopify Plus સર્ટિફાઇડ ઍપ પાર્ટનર્સ દ્વારા કરવામાં આવેલ

અમારા ગ્રાહકો તે વધુ સારી રીતે કહે છે

G2 પર ગ્રાહકોના વાસ્તવિક, નિષ્પક્ષ રિવ્યૂ વાંચો 
4.5 સરેરાશ સ્ટાર રેટિંગ સાથે, G2 પર અમારા રિવ્યૂ વાંચો

ચપળતા માટે તમારા ટેક ડેબ્ટને દૂર કરો. માત્ર Shopify સાથે