Shopify સાથે સરખામણી કરો

લાખો વેપારીઓ Shopify પસંદ કરે છે

કન્વર્ઝન, વૃદ્ધિ અને કૉમર્સ પરના સંપૂર્ણ ફોકસ થકી, Shopify તમામ કદના વ્યવસાયોને શરૂ કરવામાં, સ્કેલ કરવામાં અને સફળ થવામાં મદદ કરે છે.
Moka Espresso મેકર અને ઑનલાઇન સ્ટોરનો કન્વર્ઝન રેટ દર્શાવતા ગ્રાફવાળો ઇમેજ કોલાજ.

15%વધુ સરેરાશ કન્વર્ઝન

વિશ્વના શ્રેષ્ઠ કન્વર્ટિંગ ચેકઆઉટ વડે મુલાકાતીઓને ગ્રાહકોમાં ફેરવો.

91%વધુ મોબાઇલ કન્વર્ઝન

પ્રમાણભૂત ચેકઆઉટની તુલનામાં Shop Pay મોબાઇલ કન્વર્ઝનમાં ખૂબ જ વધારો કરે છે.

99.9%અપટાઇમ

Shopifyના વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તમારા સ્ટોરને કનેક્ટેડ રાખો.

15 કરોડ+Shop ઍપ પર ખરીદનારો

ખરીદનારાઓના વિશાળ નેટવર્ક સાથે જોડાઈને તમારી બ્રાંડની ઉપસ્થિતિને તરત જ વધારો.

Shopify શા માટે

Shopifyમાં બધું જ છે, તેથી તમે બધું જ કરી શકો છો

ભલે તમે શરૂઆતથી શરૂ કરી રહ્યાં હોવ અથવા શિફ્ટ થવાનું વિચારી રહ્યાં હોવ, Shopifyની ઑલ-ઇન-વન કૉમર્સ ઑપરેટિંગ સિસ્ટમ તમારા વ્યવસાયને ઊભો કરવાનું, વિકસાવવાનું અને ચલાવવાનું સરળ બનાવે છે.
Shopify POSનો ઉપયોગ કરી રહેલી સ્ત્રી, અને Shop Pay ચેકઆઉટ ફ્લોમાં સિરામિક પ્લાન્ટરની ઇમેજ દર્શાવતો એક ઇમેજ કોલાજ.

વેચાણ કરવા માટે બનાવેલા પાવરફુલ ટૂલ્સ

વિશ્વનું શ્રેષ્ઠ કન્વર્ટિંગ ચેકઆઉટ મેળવો

Shopifyનું ચેકઆઉટ સરેરાશ 15% જેટલું કન્વર્ઝન વધારે છે, અને તે દરેક સ્ટોરમાં ઇનબિલ્ટ હોય છે. તેમાં ગ્રાહકોને પસંદ હોય તેવી સુવિધાઓ જોડો, જેમ કે એક્સપ્રેસ ચેકઆઉટ, ડિસ્કાઉન્ટ, ગિફ્ટ કાર્ડ્સ, સ્થાનિક ડિલિવરી અને ઇન-સ્ટોર પિકઅપ.

રૂબરૂ વેચાણ કરવા માટેની એક વધુ સ્માર્ટ રીત

Shopify પૉઇન્ટ ઑફ સેલ વડે ઝડપથી અને સરળતાથી રૂબરૂ ચુકવણીઓ સ્વીકારો. ઑનલાઇન અને રિટેલ એમ બંને વેચાણના રિયલ-ટાઇમ ડેટા દ્વારા તમારા આખા વ્યવસાયને ટ્રેક કરો.
Shopify

₹20માં વેચાણ શરૂ કરો

ક્રેડિટ તરીકે ₹2,30,000 સુધી પરત મેળવો

તમે Shopify તરફથી માર્કેટિંગ ઇમેઇલ મેળવવાની સંમતિ આપો છો.

તમારા પ્રેક્ષકોને જાણો અને તેમને વધારો

તમારા માર્કેટિંગના વ્યાપને વધુ આગળ લઈ જાઓ

એક જ જગ્યાએ ઉપલબ્ધ ઑનલાઇન માર્કેટિંગ ટૂલ્સ, ઇમેઇલ સપોર્ટ અને ઍનાલિટિક્સ વડે તમારી બ્રાંડ માટે યોગ્ય ખરીદનારાઓ સુધી પહોંચો. ગ્રાહકોને લોયલ્ટી પ્રોગ્રામ્સ દ્વારા ખરીદી કરવાના વધુ કારણો આપો, અને સોશિયલ સેલિંગ ટૂલ્સની મદદથી ફોલોઅર્સને ખરીદનારાઓમાં ફેરવો.

લોકો જ્યાં ખરીદી કરતા હોય, ત્યાં બધે જ વેચાણ કરો

તમારા ઑનલાઇન સ્ટોર સિવાય પણ લાખો સંભવિત ખરીદનારાઓ સુધી પહોંચો. TikTok, Instagram, Etsy, Amazon અને બીજી ઘણી જગ્યાઓ પર વેચાણ કરવા માટે સેલ્સ ચેનલ ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરો - અને આ બધું માત્ર Shopifyમાંથી કરો.
સોશિયલ વીડિયો દર્શાવતો ફોન, પ્રેક્ષકોની વૃદ્ધિ દર્શાવતો ચાર્ટ અને TikTok, Facebook, Pinterest, Google, Walmart, YouTube, Amazon તથા Etsyના સોશિયલ નેટવર્ક લોગો દર્શાવતો ઇમેજ કોલાજ.
ઋતુ અનુસાર રંગોના ટ્રેન્ડ પર બ્લૉગ પોસ્ટને પ્રમોટ કરતી ટ્રેન્ડી આઉટફિટમાં બે સ્ત્રીઓ, સાથે પર્પલ લેધર પર્સની ઇમેજ અને બહેતર રેટ દર્શાવતો કન્વર્ઝન ગ્રાફ દર્શાવતો એક કોલાજ. Google સર્ચ બાર “purple leather purse” દર્શાવે છે.

તમારા પ્રદર્શનને બહેતર બનાવો

તમારા SEOને સુવ્યવસ્થિત કરો

SEO ટૂલ્સ અને સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન વડે તમારા સ્ટોરને સરળતાથી શોધી શકાય તેવો બનાવો, અને તમારી બ્રાંડને સ્પર્ધાત્મક લાભ આપવા માટે તમારી સાઇટ સ્પીડને વધારો. માત્ર એક સેકન્ડનો સુધારો પણ મોબાઇલ કન્વર્ઝનમાં 27% સુધીનો વધારો કરી શકે છે.

જુઓ કે તમારી સ્પીડ અન્યની તુલનામાં કેવી છે

વધુ સારી સાઇટ સ્પીડ દરેક બાબત પર અસર કરે છે — આવકથી લઈને કામગીરી સુધી. તમારી હાલની સાઇટના પ્રદર્શનને માપીને જુઓ કે તે તમારા વેચાણને કેવી રીતે અસર કરી શકે છે અને અન્યની સરખામણીમાં તે ક્યાં ઊભી છે.

જે મહત્ત્વપૂર્ણ હોય તેનું નિયંત્રણ લો

તમારો સ્ટોર, તમારી રીતે બનાવો

તમારી બ્રાંડ જેટલો જ અનોખો સ્ટોર બનાવો. વેચાણ માટે ઑપ્ટિમાઇઝ કરેલી અને સાબિત થયેલી થીમથી શરૂઆત કરો, અથવા કંઈક કસ્ટમ બનાવો. પસંદગી તમારી છે.

તમારી બૅક ઑફિસને સરળ બનાવો

સંપૂર્ણપણે ઇન્ટિગ્રેટેડ એવી એક બૅક ઑફિસ તમારા ઑનલાઇન અને ઇન-સ્ટોર ડેટાને કનેક્ટેડ રાખે છે, જેથી દરેક ઑર્ડર અને કામગીરી સિંકમાં રહે.
હોમ ગુડ્સ બ્રાંડ માટેની વેબસાઇટ, અને Shopify થીમ એડિટરનો ઓવરલે દર્શાવતો એક કોલાજ.

તમારા એન્ટરપ્રાઇઝને સશક્ત બનાવો

એન્ટરપ્રાઇઝ માટેના વધુ સમાધાનો દ્વારા અભૂતપૂર્વ વૃદ્ધિની શરૂઆત કરો.
એન્ટરપ્રાઇઝ માટેના સમાધાનો વિશે જાણો

અગણિત વાર્તાઓ, અનંત સફળતા

  • Mejuri
  • Gymshark
  • Brooklinen
  • Leesa
  • Patagonia
  • Crate & Barrel
  • UNTUCKit
  • Death Wish Coffee
  • Jungalow
  • Rebecca Minkoff

સ્પર્ધાત્મક કિંમત નિર્ધારણ

તમામ કદના વ્યવસાયો માટેના સમાધાનો

Shopify ફક્ત $5/મહિનાથી શરૂ થતા પ્લાન દ્વારા તમારા વ્યવસાયને વધુ વેચાણ કરવામાં અને ઝડપથી વિકસાવવામાં મદદ કરી શકે છે. તમારી મફત ટ્રાયલ શરૂ કરો અને પસંદગીના પ્લાન પર ₹20/મહિનાનો લાભ લો.

ઑનલાઇન-ફર્સ્ટ પ્લાન

વિશ્વના શ્રેષ્ઠ ચેકઆઉટથી સજ્જ, દરેક જગ્યાએ વેચાણ કરવા માટેનું સમાધાન શોધો.

એન્ટરપ્રાઇઝ માટેના સમાધાનો

વિશ્વના સૌથી શક્તિશાળી કોમર્સ પ્લેટફોર્મ પર તમારા વ્યવસાયને ભવિષ્ય માટે સુરક્ષિત કરો.

શરૂઆત કરવા માટે જોઈતી મદદ મેળવો

સમુદાયને પૂછો

9,00,000+ Shopify વેપારીઓ અને પાર્ટનર્સ પાસેથી જવાબો મેળવો.

24/7 સપોર્ટ મેળવો

ભલે તમે નવી સુવિધાઓ ઉમેરી રહ્યાં હોવ અથવા ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યાં હોવ, દરેક પગલે મદદ મેળવો.

કોઈ Shopify પાર્ટનરને કામે રાખો

તમારા સૌથી મોટા પડકારોને ઉકેલવામાં મદદ માટે Shopify પાર્ટનર્સ સાથે કામ કરો.

વેચાણ માટે જરૂરી બધું જ, માત્ર એક જગ્યાએ

તમારા વ્યવસાયને શરૂ કરવા, ચલાવવા અને વધારવા માટે જરૂરી તમામ ટૂલ્સ મેળવો. એન્ટરપ્રાઇઝ વેપારીઓ માટે, અમારી સેલ્સ ટીમનો સંપર્ક કરો.