તમારા વિકસતા બિઝનેસને મેનેજ કરો

શક્તિશાળી બૅક ઑફિસ મેનેજમેન્ટ સ્યુટ વડે તમારા બિઝનેસને સરળતાથી ચલાવો.
મફત ટ્રાયલ શરૂ કરો
મફતમાં શરૂ કરો, પછી ₹20/મહિને 3 મહિનાનો આનંદ લો
કુલ વેચાણના ગ્રાફની પૃષ્ઠભૂમિ સાથે હેલ્મેટ પ્રોડક્ટનો નમૂનો.

કેન્દ્રિય ઑર્ડર મેનેજમેન્ટ

કેન્દ્રિય ઑર્ડર મેનેજમેન્ટ વડે ફુલફિલમેન્ટ સરળ બનાવો

સુવ્યવસ્થિત ઇન્વેન્ટરી, ઑર્ડર્સ, ફુલફિલમેન્ટ અને શિપિંગની મદદથી તમારી પ્રોડક્ટ્સને તેના યોગ્ય સ્થાને પહોંચાડો.
એક વેપારી Shopify ઍપ દ્વારા પોતાનો સ્ટોર મેનેજ કરી રહ્યાં છે.

ઇન્વેન્ટરી મેનેજમેન્ટ

બહુવિધ સ્થાનો પર તમારી ઇન્વેન્ટરી મેનેજ કરવા, તેની દેખરેખ રાખવા અને તેને ખસેડવામાં મદદ કરતાં ટૂલ્સ વડે સમય અને નાણાં બચાવો.

ઑર્ડર મેનેજમેન્ટ અને ફુલફિલમેન્ટ

તમારા માટે કામ કરતી શિપિંગ અને ફુલફિલમેન્ટ પદ્ધતિઓ વડે ઑર્ડર્સને તેમના ગંતવ્ય સ્થાને વહેલા પહોંચાડો.

રિટર્ન અને રિફંડ

મેનેજ કરવામાં સરળ એવા ઝંઝટ-મુક્ત રિટર્ન અને રિફંડ આપીને ગ્રાહકનો વિશ્વાસ વધારો.
સ્વચાલિત કાર્યોના વર્કફ્લોને દર્શાવતા, તીર સાથે જોડાયેલા બે ઍક્શન બૉક્સ.

બિઝનેસ ઑટોમેશન ટૂલ્સ

કસ્ટમ ઑટોમેશન વડે તમારા બિઝનેસને સ્કેલ કરો

સરળ ઑટોમેશનથી લઈને બહુવિધ પગલાંવાળા વર્કફ્લો સુધી, Shopify Flow વારંવાર થતાં કાર્યોને સ્વચાલિત કરે છે જેથી તમે તમારા બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો.
Shopify Flow વિશે વધુ જાણો 

ઍનાલિટિક્સ અને રિપોર્ટિંગ

તમારા બિઝનેસને વધારવા માટે જરૂરી બધી જ કૉમર્સ આંતરદૃષ્ટિ

એક જ નજરમાં મુખ્ય મેટ્રિક્સ જુઓ, વધુ આંતરદૃષ્ટિ માટે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરો અને તમારા ડેટાની ઝીણવટભરી તપાસ કરો—આ બધું એક જ જગ્યાએ.

પહેલેથી બનાવેલા રિપોર્ટ્સ

ઑન-ડિમાન્ડ ડેટા અને ઍનાલિટિક્સના ઍક્સેસ વડે નવા ટ્રેન્ડ્સ અને તકોને શોધો.

ઓવરવ્યૂ ડેશબોર્ડ

એકંદર ચિત્રને વધુ સ્પષ્ટ રીતે જુઓ. તમારા બિઝનેસના દરેક મુખ્ય પાસામાં ડઝનબંધ મેટ્રિક્સનો ઍક્સેસ મેળવો.

લાઇવ મેટ્રિક્સ

કોઈપણ ક્ષણે તમારો સ્ટોર કેવું પ્રદર્શન કરી રહ્યો છે તેનો વિગતવાર ઓવરવ્યૂ મેળવો. ટ્રાફિક, પહોંચ, ઑર્ડર્સ અને આવક ટ્રેક કરો—બધું જ રિયલ ટાઇમમાં.

ઍડવાન્સ્ડ ઍનાલિટિક્સ

કૉમર્સ માટે ડિઝાઇન કરાયેલ Shopifyની ક્વેરી લેંગ્વેજ ShopifyQLનો ઉપયોગ કરીને કોઈપણ રિપોર્ટમાં તમારા ડેટાને ક્વેરી કરો, એક્સપ્લોર કરો અને તેનું વિશ્લેષણ કરો.

Shopify ઍપ

હવે Shopifyની શક્તિ તમારા હાથમાં છે

અમારી ઍપમાંથી જ પ્રોડક્ટ્સ, ચુકવણીઓ, શિપિંગ અને ફુલફિલમેન્ટ મેનેજ કરીને મુસાફરી દરમિયાન પણ તમારો બિઝનેસ ચલાવો.
સ્ક્રીન પર Shopify ઍપ સાથેનો મોબાઇલ ફોન, જે ઑનલાઇન સ્ટોરમાં પ્રોડક્ટની ઇન્વેન્ટરી દર્શાવે છે.

રિયલ-ટાઇમ રિપોર્ટિંગ

ટ્રાફિક, વેચાણ અને કન્વર્ઝન અંગેના સચોટ તથા લેટેસ્ટ રિપોર્ટિંગ વડે તમે જ્યાં પણ જાઓ ત્યાં નિયંત્રણમાં રહો.

પ્રોડક્ટ્સ ઉમેરો

ગમે ત્યાંથી સરળતાથી પ્રોડક્ટ્સ ઉમેરો. નવા અથવા હાલના ફોટા અપલોડ કરો, વિગતો એડિટ કરો, કિંમત સેટ કરો અને બીજું ઘણું બધું કરો.

ઇન્વેન્ટરી મેનેજ કરો

તમે ગમે ત્યાં હોવ, તમારી ઇન્વેન્ટરીને નિયંત્રણમાં રાખો. ઇન્વેન્ટરી સ્કેન કરવા, ટ્રાન્સફર કરવા અને તેની સચોટ ગણતરી રાખવા માટે તમારા મોબાઇલ ઉપકરણનો ઉપયોગ કરો.

આત્મવિશ્વાસ સાથે તમારા ઑર્ડર્સ પૂર્ણ કરો

શરૂઆતથી લઈને અંત સુધીની બધી જ પ્રક્રિયાઓ માટે, તમારી વ્યવસાયિક જરૂરિયાતો અનુસાર સર્વશ્રેષ્ઠ ફુલફિલમેન્ટ સોલ્યુશન શોધવા માટે Shopify App Store એક્સપ્લોર કરો.
Shop Pay, વેચાણના મેટ્રિક્સ અને ફુલફિલમેન્ટ ટ્રેકિંગ સહિતની પ્રોડક્ટ ટાઇલ્સની ગ્રિડ.

તમારા બિઝનેસને સશક્ત બનાવવા માટે જરૂરી તમામ ટૂલ

આજે જ Shopify સાથે વેચાણ શરૂ કરો

Shopify મફતમાં અજમાવો, અને તમારો બિઝનેસ શરૂ કરવા, ચલાવવા અને વધારવા માટે જરૂરી તમામ ટૂલ્સ અને સેવાઓ વિશે જાણો.
મફતમાં શરૂ કરો, પછી ₹20/મહિને 3 મહિનાનો આનંદ લો