Shopify ડિસ્કાઉન્ટ

ડિસ્કાઉન્ટના પાવર વડે વેચાણ અને કાર્ટ સાઇઝમાં વધારો કરો

Shopify પર પ્રમોશન લૉન્ચ કરીને નવા ગ્રાહકોને આકર્ષિત કરો અને રિપીટ બિઝનેસમાં વધારો કરો

શું તમારી પાસે Shopify સ્ટોર નથી? હમણાં એક બનાવો.

ખરીદનારને કન્વર્ટ કરો

પહેલેથી જ ઑફર કરવા માટે ઉપલબ્ધ ચાર ડિસ્કાઉન્ટ વિકલ્પો વડે તમારા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ દ્વારા વધુ ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરો.

તમારા પ્રમોશનનું વિસ્તરણ કરો

શું વધુ પ્રકારના ડિસ્કાઉન્ટની જરૂર છે? તમારી પ્રમોશનલ વ્યૂહરચનાને સપોર્ટ કરવા માટે Shopify App Store પરથી ડિસ્કાઉન્ટ ઍપ ડાઉનલોડ કરો.

તમારા વ્યવસાયને સ્કેલ કરો

અનન્ય ડિસ્કાઉન્ટ ધરાવતા લક્ષિત પ્રમોશન વડે લાખો ગ્રાહકો સુધી પહોંચવા માટે ગ્રાહક વિભાજનનો ઉપયોગ કરો.

ડિસ્કાઉન્ટ બનાવો, વધુ વેચાણ કરો

ગ્રાહકોને વધુ ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરતા શક્તિશાળી પ્રમોશન બનાવવાનું આટલું સરળ ક્યારેય નહોતું

બનાવો અને જોડો

સ્વચાલિત ડિસ્કાઉન્ટ અને ડિસ્કાઉન્ટ કોડ ઑફર કરો જેમાં ટકાવારી, નિશ્ચિત રકમની છૂટ, મફત શિપિંગ અથવા ઍપમાંથી નવા પ્રકારના ડિસ્કાઉન્ટનો સમાવેશ થતો હોય. ડિસ્કાઉન્ટને જોડો અને તમારા ગ્રાહકો માટે વધુ આકર્ષક ઑફર બનાવો.

કસ્ટમાઇઝ અને કન્ફિગર કરો

સંપૂર્ણ ઑર્ડર, એક કે વધુ કલેક્શન અથવા કોઈ એક પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ લાગુ કરો. મર્યાદિત-સમયની ઑફર સહિત તમામ પ્રકારના ડિસ્કાઉન્ટ માટે લઘુત્તમ આવશ્યકતાઓ સેટ કરો, શેડ્યૂલ કરો અને તેને કન્ફિગર કરો.

માપો અને સુધારો

તમારા તમામ પ્રમોશનને ટ્રેક કરતા શક્તિશાળી ઍનલિટિક ટૂલ્સ વડે, તમે પ્રદર્શનનું નિરીક્ષણ કરી શકો છો, વ્યૂહાત્મક ફેરફારો કરી શકો છો અને તમારી ડિસ્કાઉન્ટ ઑફરિંગમાં સુધારો કરી શકો છો.

પ્રદર્શનનું નિરીક્ષણ કરો અને જે કામ કરે છે તેને પ્રોત્સાહન આપો

ડિસ્કાઉન્ટનું નામ, ડિસ્કાઉન્ટનો પ્રકાર, ઑર્ડર અને ચોખ્ખા વેચાણ જેવા ક્ષેત્રોનો ઉપયોગ કરીને ડિસ્કાઉન્ટના પ્રદર્શનને બતાવતા રિપોર્ટની છબી.

સરળ રિપોર્ટિંગ

શું કામ કરી રહ્યું છે અને શું નથી તેની સ્પષ્ટ સમજ મેળવો. ડિસ્કાઉન્ટ, એકંદર વેચાણ, રિટર્ન, ચોખ્ખું વેચાણ અને વધુ દ્વારા સંપૂર્ણ વિગતો જુઓ.

ડિસ્કાઉન્ટ શેર કરો

ખરીદનારને સીધા ઉત્પાદન પૃષ્ઠ પર લાવવા માટે શેર કરવા યોગ્ય ડિસ્કાઉન્ટ લિંકનો ઉપયોગ કરો જ્યાં ચેકઆઉટ વખતે ડિસ્કાઉન્ટ આપમેળે લાગુ થઈ જશે.

વધારાના સંસાધનો

હેલ્પ સેન્ટર

ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરવા વિશે વધુ જાણો.

હેલ્પ સેન્ટરની મુલાકાત લો 

આજે જ પ્રમોશન વડે તમારા વ્યવસાયનો વિકાસ કરો