સંપૂર્ણ ડોમેન સાથે તમારી શૉપ સેટ કરો
જ્યાં તમે વ્યવસાય કરો છો ત્યાંથી જ તેને રજિસ્ટર કરો, હોસ્ટ કરો અને મેનેજ કરો.
શક્તિશાળી ઑનલાઇન સ્ટોર
ત્વરિત ડોમેન કન્ફિગરેશન
કોઈ ટેક્નિકલ સેટઅપની જરૂર નથી
મફત, અમર્યાદિત હોસ્ટિંગ
તમારું ડોમેન વ્યવસાય માટે તૈયાર છે

મિનિટોમાં ઑનલાઇન થાઓ
ઇન્ટરનેટ પર તમારા સ્થાનને તમારા ડોમેન જેટલું જ યુનિક બનાવો. સેંકડો થીમમાંથી પસંદ કરો અથવા AI ના જાદુથી ડિઝાઇન બનાવો.

સ્ટોરફ્રન્ટ પર ત્વરિત રીડાયરેક્ટ
મેન્યુઅલ DNS કન્ફિગરેશન છોડો. Shopify દ્વારા ખરીદેલા ડોમેન ઑટોમૅટિક રીતે તમારા સ્ટોર સાથે કનેક્ટ થઈ જાય છે.

ક્યારેય સાઇટની મુલાકાત ચૂકશો નહીં
દરેક Shopify પ્લાનમાં ભરોસાપાત્ર, અમર્યાદિત વેબ હોસ્ટિંગ શામેલ છે.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વૃદ્ધિ કરો
દરેક સ્ટોર દીઠ 20 જેટલા ડોમેન ઉમેરીને અને મેનેજ કરીને સ્થાનિક વિશ્વસનીયતા બનાવો.

ક્લિક્સને રોકડમાં બદલો
દરેક Shopify સાઇટ સુરક્ષિત પેમેન્ટ પ્રોસેસિંગની સુવિધા સાથે જ આવે છે.
નામ પસંદ કરો, તેને તમારું બનાવો અને મેનેજ કરો બધું એક જ જગ્યાએ.
સેટિંગ્સ અને કંટ્રોલ્સ
તમારા Shopify ઍડમિનમાંથી DNS, CNAME અને A રેકોર્ડ્સને કન્ફિગર કરો.
રીડાયરેક્ટ્સ
લિંક્સ એકત્રિત કરવા અને SEO બહેતર બનાવવા માટે URL રીડાયરેક્ટ્સ સેટ કરો.
કનેક્શન્સ
થોડી જ ક્લિક્સમાં તમારા થર્ડ-પાર્ટી ડોમેનને તમારા Shopify સ્ટોર પર પૉઇન્ટ કરો.
ટ્રાન્સફર
Shopify ની અંદર બધું મેનેજ કરવા માટે થર્ડ-પાર્ટી ડોમેન માઇગ્રેટ કરો.
રિન્યુઅલ
ઑટોમૅટિક અને ઝંઝટમુક્ત રિન્યુઅલ વડે તમારા ડોમેનને ઍક્ટિવ રાખો.
ઇમેઇલ ફૉરવર્ડિંગ
કસ્ટમ ડોમેનના ઇમેઇલ ફૉરવર્ડિંગ ઍડ્રેસ સરળતાથી સેટ કરો.
સુરક્ષિત ડોમેન સાથે નિશ્ચિંત રહો
મફત, ઑટોમૅટિક SSL સર્ટિફિકેટ. કોઈ એન્ક્રિપ્શન ખરીદવાની જરૂર નથી.
WHOIS પ્રાઇવસી પ્રોટેક્શન. પાત્ર એક્સ્ટેન્શન સાથે શામેલ છે.
24/7 સપોર્ટ. ચેટ કરો, કૉલ કરો, માર્ગદર્શિકા વાંચો અથવા વીડિયો જુઓ.
શક્યતાઓની દુનિયા સાથે કનેક્ટ થાઓ

ઉચ્ચ રેન્ક મેળવો
તમારા કસ્ટમ ડોમેન અને Shopify ના બિલ્ટ-ઇન SEO ફીચર્સ વડે સર્ચ એન્જિનને બતાવો કે તમે તમારા વ્યવસાય પ્રત્યે ગંભીર છો.

વ્યવસાયની વિશ્વસનીયતા વધારો
એક કસ્ટમ ડોમેન તમને ઇન્ટરનેટ પર વ્યાવસાયિક ઑનલાઇન હાજરી સાથે તમારી જગ્યા સુરક્ષિત કરવા દે છે, જેથી ગ્રાહકો તમારી પાસે વારંવાર આવતા રહે.

યોગ્ય ડોમેન એક્સ્ટેન્શનથી અલગ તરી આવો
કોઈ ચોક્કસ ઑડિયન્સને ટાર્ગેટ કરવા, નવી ઓળખ ઊભી કરવા અથવા સ્થાનિક સ્પર્શ સાથે વૈશ્વિક બજારમાં વિસ્તરણ કરવા માટે સેંકડો TLD માંથી પસંદગી કરો.
શરૂઆતથી અંત સુધી લઈ જતાં મફત ટૂલ્સ

AI વેબસાઇટ બિલ્ડર
કૉમર્સ માટેની અમારી AI-સંચાલિત કાર્યક્ષમતા સાથે એક કસ્ટમ સ્ટોરફ્રન્ટ બનાવો.

લોગો મેકર
અમારા સરળ લોગો ડિઝાઇન ટૂલ વડે એક એવો પ્રોફેશનલ લોગો બનાવો જે તમારી બ્રાંડનું પ્રતિનિધિત્વ કરે.

વ્યવસાય નામ જનરેટર
વ્યવસાયનું શ્રેષ્ઠ નામ શોધવા માટે AI નો ઉપયોગ કરો અને ગણતરીની સેકન્ડોમાં તેના માટે ડોમેન મેળવો.
FAQs

કસ્ટમ ડોમેન ખરીદવા તૈયાર નથી?
મફત Shopify-બ્રાંડવાળા સબડોમેનથી શરૂઆત કરો અને કસ્ટમ ડોમેન વિશે પછીથી નક્કી કરો.