ડ્રૉપશિપિંગ વ્યવસાયની શરૂઆત કરો

ઇન્વેન્ટરી, પૅકેજિંગ અથવા શિપિંગના સંચાલનની ઝંઝટ વિના વ્યવસાય શરૂ કરો.
મફતમાં શરૂ કરો, પછી ₹20/મહિને 3 મહિનાનો આનંદ લો
ઑનલાઇન સ્ટોર પર ખરીદી માટેની પ્રોડક્ટ દર્શાવતા ચેકઆઉટ બટન સાથે યુઝર ઇન્ટરફેસ વિન્ડોમાં એક આધુનિક ફુલદાની બતાવવામાં આવી છે. તેની બાજુમાં એક ખુલ્લા કાર્ડબોર્ડ બૉક્સમાંથી બહાર આવતી આધુનિક અને ભૌમિતિક કાળી ફુલદાની છે, જે તેના શિપિંગ પૅકેજનું આગમન દર્શાવે છે.

ડ્રૉપશિપિંગ કેવી રીતે કામ કરે છે?

હવે અગાઉથી ઇન્વેન્ટરી ખર્ચ કે શિપિંગ લૉજિસ્ટિક્સની કોઈ જરૂર નથી. ડ્રૉપશિપિંગ સાથે, પ્રોડક્ટ તમારા જથ્થાબંધ વેપારી તરફથી સીધી જ ગ્રાહકોને મોકલવામાં આવે છે.
બે ઓવરલેપિંગ ઇમેજનો કોલાજ. આગળના ભાગમાં હળવા ગ્રે રંગનું હૂડી પહેરેલા માણસની પ્રોડક્ટ ઇમેજ છે. તેની નીચે, “પૂર્ણ કરેલ” લેબલ વાળો ટિકબૉક્સ છે જેમાં ઑર્ડર નંબર અને $35.52 નો ખર્ચ લખેલો છે, જે દર્શાવે છે કે કોઈએ પ્રોડક્ટ ઇમેજમાં દેખાતા હૂડી માટે ઑર્ડર આપ્યો છે. પાછળના ભાગમાં, નકશા પર “ટ્રૅકિંગ” લેબલ છે અને તેમાં હૂડીનું ચિત્ર છે, જે દર્શાવે છે કે નકશો શિપ કરેલી આઇટમની ટ્રૅકિંગ સફર બતાવે છે.

પગલું 1

તમારા ગ્રાહક તમારા ઑનલાઇન સ્ટોર પરથી ઑર્ડર આપે છે

પગલું 2

તમારો સ્ટોર ઑટોમૅટિક રીતે તમારા ડ્રૉપશિપિંગ સપ્લાયરને ઑર્ડર મોકલે છે

પગલું 3

ડ્રૉપશિપિંગ સપ્લાયર ગ્રાહકના ઑર્ડરને તૈયાર કરે છે

પગલું 4

ડ્રૉપશિપિંગ સપ્લાયર સીધા જ ગ્રાહકને ઑર્ડર શિપ કરે છે

ઑનલાઇન વેચવા માટે પ્રોડક્ટ કેવી રીતે શોધવી

ક્યાંથી શરૂઆત કરવી તેની ખાતરી નથી? ઑનલાઇન વેચવા માટે પ્રોડક્ટ શોધવા, તેનું મૂલ્યાંકન કરવા, માન્ય કરવા અને સોર્સિંગ કરવા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા વાંચો.
ટ્રેન્ડિંગ પ્રોડક્ટ ટેક્સ્ટ ધરાવતો સર્ચ બાર ત્રણ પ્રોડક્ટ ઇમેજ પર હોવર કરે છે: કાળું ટી-શર્ટ, ક્લાસિક સનગ્લાસ અને ચમકતા લીલા રનિંગ શૂઝ.

Shopify વડે તમારા ડ્રૉપશિપિંગ વ્યવસાયને વેગ આપો

બૉક્સથી ભરેલા વેરહાઉસની ઇમેજ. ઇમેજની ઉપર એક ડાયલોગ બૉક્સ છે જેમાં ગુલાબી રનિંગ શૂઝ, ઑર્ડર #473 બતાવવામાં આવ્યો છે જેનો ખર્ચ $120.99 છે.

ઓછા ખર્ચે લૉન્ચ કરો

ઓછામાં ઓછા ખર્ચ સાથે ડ્રૉપશિપિંગ વ્યવસાય શરૂ કરો. ડ્રૉપશિપિંગ સપ્લાયરનો ઉપયોગ કરવાથી ઇન્વેન્ટરીની જગ્યા બચે છે અને પ્રોડક્ટ વેચાય નહીં ત્યાં સુધી તેના માટે ચૂકવણી કરવાની રહેતી નથી.

મહત્ત્વના કામ પર ધ્યાન આપો

માત્ર થોડી ક્લિકમાં ઑર્ડર પૂર્ણ કરો અને શિપ કરો. ડ્રૉપશિપિંગ સપ્લાયર તમારો સમય બચાવે છે, જેથી તમે પ્રોડક્ટને બહેતર બનાવવા, માર્કેટિંગ ઑપ્ટિમાઇઝ કરવા અને ગ્રાહકો સાથે વાત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો.

સફળતા માટે પરીક્ષણ કરો

નવી પ્રોડક્ટ, સપ્લાયર અને સેલ્સ ચેનલ સાથે પ્રયોગ કરો. ડ્રૉપશિપિંગ એ તમારા અને વ્યવસાય માટે શું શ્રેષ્ઠ છે તે શોધવાની એક ઓછાં જોખમવાળી રીત છે.

વૈશ્વિક સ્તરે વેચાણ કરો

દુનિયાભરના ગ્રાહકોને વેચાણ કરીને તમારા વ્યવસાયને આગળ વધારો. ઘણા ડ્રૉપશિપિંગ સપ્લાયર વિશ્વવ્યાપી વેરહાઉસિંગ અને ફુલફિલમેન્ટ ઑફર કરે છે.

ડ્રૉપશિપિંગ વિશે વધુ જાણો

તમારો વ્યવસાય શરૂ કરો

તમારી બ્રાંડ અને ઑનલાઇન સ્ટોર બનાવવા વિશે તબક્કાવાર સૂચનાઓ મેળવો.

શીખવાનું ચાલુ રાખો

મફત સંસાધનોનું કલેક્શન બ્રાઉઝ કરો જે તમને સફળતાના શિખરે પહોંચવામાં મદદ કરશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

આજે જ Shopify સાથે ડ્રૉપશિપિંગ શરૂ કરો

Shopifyને મફતમાં અજમાવો અને તમારો વ્યવસાય શરૂ કરવા, ચલાવવા તથા આગળ વધારવા માટે જરૂરી તમામ ટૂલ અને સેવાઓને એક્સપ્લોર કરો.
મફતમાં શરૂ કરો, પછી ₹20/મહિને 3 મહિનાનો આનંદ લો