Google અને YouTube

Google અને YouTube વડે વધુ ખરીદદારોને ગ્રાહકોમાં ફેરવો

Google અને YouTube સાથે કનેક્ટ થઈને તમારા બિઝનેસને આગળ વધારવાની સ્માર્ટ રીતો અજમાવો.

શું તમારી પાસે Shopify સ્ટોર નથી? મફતમાં શરૂ કરો, પછી તમારા પહેલા 3 મહિના ₹20/મહિનાના દરે મેળવો.

YouTube વીડિયોમાં એક માણસ કાંડા પર બ્રાઉન ઘડિયાળ પહેરીને કેમેરામાં બોલતો જોવા મળે છે. વેચાણ માટેની બે ઘડિયાળો દર્શાવતી પ્રોડક્ટ ટાઇલ્સ વીડિયોની વિન્ડો પર ઓવરલે કરેલી છે. વિન્ડોની આસપાસ ઓવરલે કરેલા નાના લોગોમાં સામેલ છે: Google, Google Maps, Google Shopping અને YouTube.

Google અને YouTube પર વધુ ખરીદદારો સુધી પહોંચો

Search, Shopping, Images, Lens, Maps અને YouTube જેવા Google પ્લેટફોર્મ પર તમારી પ્રોડક્ટ્સ મફતમાં બતાવો.

વધુ સ્માર્ટ બિઝનેસ નિર્ણયો લો

સમગ્ર Google પર કન્વર્ઝન વધારવામાં મદદ માટે Google AI-સંચાલિત Google Analytics અને Performance Max વડે વધુ સ્માર્ટ નિર્ણયો લો.

શક્તિશાળી માર્કેટિંગ ટૂલ્સ વડે અલગ તરી આવો

Google અને YouTube પર તમારી પ્રોડક્ટ્સને હાઇલાઇટ કરતા ઇનોવેટિવ ટૂલ્સ અને સુવિધાઓ વડે તમારા બિઝનેસને અલગ તારવો.

Shopify પરથી આ બધું મેનેજ કરો

ઑર્ડર, જાહેરાતો અને ઇન્વેન્ટરી મેનેજ કરવા માટે Shopify નો ઉપયોગ કરવાની સાથે Google અને YouTube પર તમારી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરો.

Google તરફથી મફત ઍડ ક્રેડિટ વડે શરૂઆત કરો

Google Ads ની શરૂઆત કરવામાં તમારી મદદ કરવા માટે, 60 દિવસની અંદર ₹20,000 નો ખર્ચ કરો અને ઍડ ક્રેડિટમાં ₹20,000 નો લાભ લો. નિયમો અને શરતો લાગુ પડે છે.

Google અને YouTube પર ખરીદદારો સાથે મફતમાં કનેક્ટ થાઓ

યોગ્ય સમયે યોગ્ય ગ્રાહકોને તમારી પ્રોડક્ટ્સ બતાવો.
YouTube Shorts પર દર્શાવવામાં આવેલ કાંડા પર બ્રાઉન ઘડિયાળ પહેરેલા માણસનો ક્લોઝ-અપ વીડિયો. વીડિયોની વિન્ડો પર વેચાણ માટેની બ્રાઉન ઘડિયાળ ધરાવતી પ્રોડક્ટ ટાઇલ ઓવરલે કરેલી છે.

પ્રોડક્ટ્સ સીમલેસ રીતે સિંક કરો

જ્યારે તમે Shopify ને Google Merchant Center સાથે કનેક્ટ કરો, ત્યારે સમગ્ર Google પર તમારી પ્રોડક્ટ્સ મફતમાં બતાવો અને રિયલ-ટાઇમ ઇન્વેન્ટરીને ઑટોમેટ કરો.

સીધા જ YouTube પરથી તમારી પ્રોડક્ટ્સ વેચો

દર્શકોને તમારા વીડિયો, YouTube Shorts અને લાઇવસ્ટ્રીમ પરથી સીધી ખરીદી કરવા અને શોધવામાં મદદ કરવા માટે તમારી YouTube ચેનલ કનેક્ટ કરો.

YouTube પર દર્શકોને ખરીદદારોમાં ફેરવો

YouTube Shopping એફિલિએટ પ્રોગ્રામમાં જોડાઓ જેથી વેરિફાઇડ કન્ટેન્ટ ક્રિએટર તમારી પ્રોડક્ટ્સને તેમના વીડિયોમાં જ ટૅગ કરી શકે અથવા તમારા સ્ટોરને તમારી YouTube ચેનલ સાથે કનેક્ટ કરો જેથી ચાહકો તમારા વીડિયો પરથી સરળતાથી તમારી પ્રોડક્ટ્સ ખરીદી શકે.

ટ્રાફિક વધારો અને કન્વર્ઝનમાં સુધારો કરો

નવા પ્રેક્ષકો સુધી પહોંચવા અને ગ્રાહકોની જરૂરી આંતરદૃષ્ટિ મેળવવા માટે Google AI-સંચાલિત જાહેરાતો અને ઍનાલિટિક્સ ટૂલ્સનો ઉપયોગ કરો.

Performance Max વડે તમારા માર્કેટિંગ પરિણામોને અનેકગણા કરો

કોઈપણ બજેટમાં ઝુંબેશ બનાવો, યોગ્ય ગ્રાહકો સાથે કનેક્ટ થાઓ અને Google AI ને તમારી જાહેરાતો ઑપ્ટિમાઇઝ કરવા દો.

Google Analytics 4 વડે ગ્રાહકોની જરૂરી આંતરદૃષ્ટિ મેળવો

ગ્રાહકોની જરૂરી આંતરદૃષ્ટિ મેળવો જે તમને ખરીદદારો તમારી વેબસાઇટનો ઉપયોગ કેવી રીતે કરે છે તે સમજવા, રિયલ-ટાઇમ ટ્રેન્ડ પર પ્રતિસાદ આપવા અને ગ્રાહક ડેટાને સુરક્ષિત રાખવાની સાથે ROI માં સુધારો કરવામાં મદદ કરે છે.
Google જાહેરાતોની વિન્ડો, જેમાં બે બ્રાઉન ઘડિયાળો છે. YouTube જાહેરાતની અન્ય એક વિન્ડો જેમાં નેવી ઘડિયાળ છે. સંપર્ક માહિતી સાથેની નાના બિઝનેસની જાહેરાત ધરાવતી એક નાની ઓવરલે વિન્ડો.

તમારા બિઝનેસને અલગ તારવો

તમારી પ્રોડક્ટ્સને અલગ પાડી બતાવવાની નવી અને રસપ્રદ રીતો અજમાવો.
શૉપિંગ ફિલ્ટર હેઠળ, ઘડિયાળો માટેના Google સર્ચ પરિણામોની એક વિન્ડો. વેચાણ પર રહેલી બે ઘડિયાળો દર્શાવતી પ્રોડક્ટ ટાઇલ્સ સર્ચ રિઝલ્ટ વિન્ડો પર ઓવરલે કરેલી છે.

Product Studio વડે તમારા પ્રોડક્ટ ફોટાને બહેતર બનાવો

Google ના AI-સંચાલિત Product Studio વડે ઉચ્ચ-ગુણવત્તાવાળી પ્રોડક્ટ ઇમેજ મફતમાં બનાવો, એડિટ કરો અને બહેતર બનાવો.

તમારી યુનિક પ્રોડક્ટ ઑફર્સને પ્રદર્શિત કરો

તમને અલગ તરી આવવામાં મદદ કરવા માટે પ્રમોશન, લોકલ ઇન્વેન્ટરી અને ઝડપી શિપિંગ જેવી પ્રોડક્ટ વિશેની વિગતવાર માહિતીને Shopify થી Google અને YouTube પર સિંક કરો.
Never Fully Dressed ના CEO લ્યુસી આયલેનનો પોટ્રેટ.

અમારી ઑનલાઇન આવકમાં હવે 40% થી વધુ હિસ્સો Google નો છે અને અમે જાહેરાત પાછળ કરેલા ખર્ચ પર 890% વળતર જોયું છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું મારે Google અને YouTube પર વેચાણ કરવા માટે Shopify ની જરૂર છે?

ના, તમારે Google અને YouTube પર વેચાણ કરવા માટે Shopify ની જરૂર નથી. જોકે, Shopify વેપારીઓ Google, YouTube અને Shopify વચ્ચે તેમની ઇન્વેન્ટરી, ગ્રાહકો અને વેચાણ ડેટા ઝડપથી સિંક કરી શકે છે. તમે Shopify પરથી સમગ્ર વેબ પર તમારા બિઝનેસનું બધું જ વેચાણ મેનેજ કરી શકો છો.

Google અને YouTube પર વેચાણ મેનેજ કરવા માટે હું Shopify નો ઉપયોગ કેવી રીતે કરી શકું?

Google અને YouTube ઍપ ઑટોમેટિક રીતે તમારી પ્રોડક્ટ્સ અને તમારા Shopify સ્ટોર વિશેની સંબંધિત માહિતીને Google Merchant Center સાથે સિંક કરે છે. ત્યારબાદ તમે Shopify પરથી સીધી જ તમારી Google પ્રોડક્ટ ફીડ અપડેટ કરી શકો છો. યુનાઇટેડ સ્ટેટ્સમાં વેચાણ કરતા યોગ્યતા ધરાવતા સ્ટોર્સ માટે, Google અને YouTube ઍપનો ઉપયોગ કરીને Google Merchant Center સાથે સિંક કરેલી પ્રોડક્ટ્સ Google Shopping ટૅબના સર્ચ લિસ્ટિંગમાં મફતમાં દેખાઈ શકે છે.

Shopify વડે Google અને YouTube પર વેચાણ કરવાનો કેટલો ખર્ચ આવે છે?

Shopify વડે Google અને YouTube પર તમારી પ્રોડક્ટ્સ વેચવી એકદમ મફત છે. આ ચેનલોને તમારા Shopify પ્લાનના ભાગ તરીકે સામેલ કરવામાં આવી છે. તમારા દ્વારા થતા Shopify Payments અથવા અન્ય ચુકવણી પ્રદાતાના ઉપયોગને લગતી કોઈપણ ફી, તમારા ઑનલાઇન સ્ટોર દ્વારા કરવામાં આવતા વેચાણની જેમ જ સમાન રીતે લાગુ થશે.

Google અને YouTube પર વેચાણ શરૂ કરો

Google Ads ની શરૂઆત કરવામાં તમારી મદદ કરવા માટે, 60 દિવસની અંદર ₹20,000 નો ખર્ચ કરો અને ઍડ ક્રેડિટમાં ₹20,000 નો લાભ લો. નિયમો અને શરતો લાગુ પડે છે.

શું તમારી પાસે Shopify સ્ટોર નથી? મફતમાં શરૂ કરો, પછી તમારા પહેલા 3 મહિના ₹20/મહિનાના દરે મેળવો.