આંતરરાષ્ટ્રીય કિંમત નિર્ધારણ

તમારા નફાને સુરક્ષિત કરવા માટેના વેચાણ વિકલ્પો

Shopify Managed Markets સાથે, તમે ખરીદદારોને જે ફી પાસ કરો છો તે ચેકઆઉટ પર સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે છે.
Shopify Managed Markets સાથેની ફીShopify Managed Markets દ્વારા વેચાણ કરો

Shopify Payments પ્રોસેસિંગ

ટ્રાન્ઝેક્શન દીઠ 3.9%

(પરિવર્તનશીલ મિશ્રિત દર)

તમારા પેઆઉટમાંથી કાપવામાં આવે છે

ફી તમારા Shopify પ્લાન, ખરીદનારના કાર્ડના પ્રકાર અને કાર્ડ ક્યાં ઇશ્યૂ કરવામાં આવ્યું છે તેના આધારે બદલાય છે. ચોક્કસ દરો માટે, Shopify કિંમત નિર્ધારણ પેજનો સંદર્ભ લો.


માત્ર Shopify Managed Markets માટે જ

3.5% (અથવા Shopify Plus પર 3.25%) ટ્રાન્ઝેક્શન દીઠ

તમારા પેઆઉટમાંથી કાપવામાં આવે છે

સંચાલિત આંતરરાષ્ટ્રીય કિંમત નિર્ધારણ આ ફીને આવરી લેવા માટે આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટની કિંમતો વધારે છે, જેથી તમારું નેટ પેઆઉટ સ્થાનિક ઑર્ડર જેવું જ રહે છે.

  • મર્ચન્ટ-ઑફ-રેકોર્ડ સેવા (ટૅક્સ રજિસ્ટ્રેશન, ફાઇલિંગ અને રેમિટન્સ)
  • સંચાલિત આંતરરાષ્ટ્રીય કિંમત નિર્ધારણ
  • વન-સેશન સેટઅપ
  • ડિસ્કાઉન્ટવાળા આંતરરાષ્ટ્રીય શિપિંગ લેબલ*
  • અમર્યાદિત HS કોડ વર્ગીકરણ
  • આયાત પ્રતિબંધોનું સંચાલન
  • ગૅરંટીડ ડ્યૂટી
  • Shopify Protect

*શિપિંગ દર અલગથી લાગુ થાય છે. તમારા યોગ્ય દરો જોવા માટે, લૉગ ઇન કરો.


ચલણ રૂપાંતરણ

ટ્રાન્ઝેક્શન દીઠ 1.5%

ખરીદનારની કિંમતમાં શામેલ છે

વિદેશી હૂંડિયામણ (FX) ના દરો સાપ્તાહિક રીતે સ્થિર થાય છે. આંતરરાષ્ટ્રીય રિટર્ન પર 30 દિવસ સુધી વિનિમય દરો લૉક કરવામાં આવે છે.

કિંમતોને ખરીદદારોના સ્થાનિક ચલણમાં રૂપાંતરિત કરો.


ચેકઆઉટ પર ડ્યૂટી અને આયાત ટૅક્સ

કોઈ વધારાની ફી નહીં

ડ્યૂટી અને ટૅક્સની ગણતરીની ગૅરંટી કોઈપણ વધારાના ખર્ચ વિના આપવામાં આવે છે.

Shopify યોગ્ય ઑર્ડર માટે ચેકઆઉટ પર ડ્યૂટી અને આયાત ટૅક્સની ગણતરી કરે છે અને ખરીદદારો પાસેથી ચાર્જ લે છે.

Shopify Managed Markets વિનાની ફીનવું માર્કેટ બનાવો

Shopify Payments પ્રોસેસિંગ

ટ્રાન્ઝેક્શન દીઠ 3.9%

(પરિવર્તનશીલ મિશ્રિત દર)

તમારા પેઆઉટમાંથી કાપવામાં આવે છે

ફી તમારા Shopify પ્લાન, ખરીદનારના કાર્ડના પ્રકાર અને કાર્ડ ક્યાં ઇશ્યૂ કરવામાં આવ્યું છે તેના આધારે બદલાય છે. ચોક્કસ દરો માટે, Shopify કિંમત નિર્ધારણ પેજનો સંદર્ભ લો.


ચલણ રૂપાંતરણ

ટ્રાન્ઝેક્શન દીઠ 1.5%

ખરીદનારની કિંમતમાં શામેલ છે

વિનિમય દરો સ્થિર કે ગૅરંટીડ હોતા નથી.

કિંમતોને ખરીદદારોના સ્થાનિક ચલણમાં રૂપાંતરિત કરો.


ચેકઆઉટ પર ડ્યૂટી અને આયાત ટૅક્સ

ટ્રાન્ઝેક્શન દીઠ 0.5%

(વૈકલ્પિક ઍડ-ઑન)

જો સક્ષમ કરેલ હોય, તો તમારા પેઆઉટમાંથી કાપવામાં આવે છે.

નિયમિત ફી Shopify Payments સાથે 0.85% અને Shopify Payments વિના 1.5% છે.

Shopify યોગ્ય ઑર્ડર માટે ચેકઆઉટ પર ડ્યૂટી અને આયાત ટૅક્સની ગણતરી કરે છે અને ખરીદદારો પાસેથી ચાર્જ લે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું Shopify દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાણ કરવા માટે કોઈ અપફ્રન્ટ ખર્ચ છે?

તમારા સ્ટોરને વૈશ્વિક સ્તરે લઈ જવાનો એકમાત્ર અપફ્રન્ટ ખર્ચ તમારા માસિક Shopify પ્લાનનો ખર્ચ છે. જ્યારે તમે આંતરરાષ્ટ્રીય વેચાણ કરો છો, ત્યારે Shopify Managed Markets ની ફી અથવા અન્ય આંતરરાષ્ટ્રીય ટૂલ્સ સાથેની પસંદગીની પેઇડ સુવિધાઓ માટે ટ્રાન્ઝેક્શન દીઠ બિલ લેવામાં આવે છે. તમે કોઈપણ કરારના સમયગાળામાં પણ બંધાયેલા નથી, જેથી તમે કોઈપણ પ્રતિબદ્ધતા વિના સુવિધાઓ અજમાવી શકો.

મારા ખરીદદારો પાસેથી Shopify Managed Markets ની ફી કેવી રીતે ચાર્જ કરવામાં આવે છે?

ડિફૉલ્ટ રૂપે, પ્રોડક્ટ ફી, ટૅક્સ અને ચલણ રૂપાંતરણ ફી સહિત Shopify Managed Markets સાથે સંકળાયેલી બધી ફી તમારા આંતરરાષ્ટ્રીય ખરીદદારો ચેકઆઉટ પર જુએ છે તેવી કિંમતોમાં પહેલેથી જ શામેલ હોય છે. ખરીદદારો એક સર્વસમાવેશક સ્થાનિક કિંમત ચૂકવે છે અને તમે દરેક ટ્રાન્ઝેક્શન પર તમારી માનક Shopify Payments પ્રોસેસિંગ ફી ચૂકવો છો.

મોટાભાગના આંતરરાષ્ટ્રીય વેચાણ ટૂલ્સમાં, તમારા પેઆઉટમાંથી ફી કાપવામાં આવે છે. પરંતુ તેનાથી વિપરીત, Managed Markets ક્રોસ-બોર્ડર ફી સાથે તમારી સ્થાનિક આવક ઘટાડતું નથી.

નોંધ: જો તમે નિશ્ચિત આંતરરાષ્ટ્રીય કિંમત નિર્ધારણનો ઉપયોગ કરો છો, તો ફી લાગુ કરવાની રીત બદલાઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય વેચાણને અનલૉક કરો

શું તમારી પાસે Shopify સ્ટોર નથી? મફતમાં એક શરૂ કરો