મફત ટૂલ્સ

મફત ગોપનીયતા નીતિ જનરેટર

તમારી વેબસાઇટ માટે ગોપનીયતા નીતિનું ટેમ્પ્લેટ

શું તમે જાણો છો કે કસ્ટમ ગોપનીયતા નીતિ Shopify સાથે આવે છે? વપરાશકર્તાઓ તેની સમીક્ષા કરવા અને તેને આજે જ તેમની વેબસાઇટ્સમાં ઉમેરવા માટે અહીં ક્લિક કરી શકે છે.

જો તમે Shopify સાથે જોડાયેલા ન હોવ, તો કોઈ વાંધો નહીં. નીચે આપેલું અમારું મફત ગોપનીયતા નીતિ જનરેટર તમારા વ્યવસાયને શરૂ કરવામાં મદદ કરી શકે છે. નીચેના ફીલ્ડ ભરો અને અમે તમને તમારા વ્યવસાય માટે એક વ્યક્તિગત વેબસાઇટ ગોપનીયતા નીતિનું ટેમ્પ્લેટ ઇમેઇલ કરીશું, જેમાં તમે તમારા સ્ટોરફ્રન્ટને કઈ રીતે ગોઠવ્યું છે અને તમારી વ્યવસાયિક પ્રથાઓના આધારે તેને કસ્ટમાઇઝ કરવા માટેની મૂળભૂત બાબતો શામેલ હશે.

તમારી ગોપનીયતા નીતિ સાથે Shopify ની મફત ટ્રાયલ મેળવો

તમારી કંપનીની માહિતી દાખલ કરો

2 માંથી 1 પગલું

તમારો ઇમેઇલ દાખલ કરીને, તમે Shopify તરફથી માર્કેટિંગ ઇમેઇલ મેળવવા માટે સંમત થાઓ છો.

તમારી વેબસાઇટની માહિતી દાખલ કરો

2 માંથી 2 પગલું

અમારું ગોપનીયતા નીતિનું ટેમ્પ્લેટ કોઈ કાનૂની સલાહ નથી અને તેનો ઉપયોગ કરીને તમે 

સાથે સંમત થાઓ છો.

રિફંડ નીતિ

સદ્ભાવના બનાવો અને ગ્રાહકોને ખાતરી આપો કે તેમને તેમના નાણાંનું યોગ્ય મૂલ્ય મળી રહ્યું છે.

રિફંડ નીતિ મેળવો

સેવાની શરતોની નીતિ

તમારી સાઇટ પર ખરીદી કરતી વખતે તમારા મુલાકાતીઓને તેઓ કઈ વસ્તુઓ કરી શકે છે અને કઈ નહીં તે વિશે જણાવે છે.

સેવાની શરતોની નીતિ મેળવો

FAQ

ગોપનીયતા નીતિ એ એક કાનૂની દસ્તાવેજ છે જે એવી રીતો જણાવે છે જેના દ્વારા વ્યવસાય ગ્રાહકના ડેટાને એકત્રિત કરે છે, તેનો ઉપયોગ કરે છે, તેને જાહેર કરે છે અને તેનું સંચાલન કરે છે. તેનો હેતુ વેબસાઇટના મુલાકાતીઓ અને ગ્રાહકો જેવી વ્યક્તિઓને જણાવવાનો છે કે તમારી સાઇટ કે મોબાઇલ ઍપ દ્વારા કયા પ્રકારની વ્યક્તિગત માહિતી એકત્રિત કરવામાં આવે છે, તેનો ઉપયોગ અને તેને જાહેર કેવી રીતે કરવામાં આવે છે, તેને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવે છે, અને કોઈ વ્યક્તિને તેમની માહિતી સંબંધિત કયા અધિકારો હોઈ શકે છે.

નીતિ જનરેટર એ એક મફત ટૂલ છે જે Shopify વ્યવસાયોને ઑફર કરે છે. તેનો અર્થ એ છે કે તેનો ઉપયોગ કરવાનો કોઈ ખર્ચ નથી. અમે હાલમાં નીચે મુજબના નીતિ જનરેટર્સ ઑફર કરીએ છીએ:

જો તમે તમારી વેબસાઇટના મુલાકાતીઓ પાસેથી વ્યક્તિગત માહિતી એકત્રિત કરો છો, તો સંભવતઃ કાયદા મુજબ તમારી વેબસાઇટ (અને જો તમારી પાસે કોઈ મોબાઇલ ઍપ હોય તો તેમાં) પર ગોપનીયતા નીતિ પોસ્ટ કરેલી હોવી જરૂરી છે.

કાનૂની આવશ્યકતાઓ સિવાય, સ્પષ્ટ, અદ્યતન અને સરળતાથી ઍક્સેસ કરી શકાય તેવી ગોપનીયતા નીતિ તમારા, તમારા ગ્રાહકો અને વેબસાઇટના મુલાકાતીઓ વચ્ચે વિશ્વાસ તેમજ પારદર્શિતા વધારવાનો એક મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.

Shopify નું મફત ગોપનીયતા નીતિ જનરેટર ટૂલ વાપરવામાં સરળ છે. શરૂઆત કરવા માટે:

  1. તમારું ઇમેઇલ અને કંપનીની માહિતી દાખલ કરો
  2. તમારી વ્યક્તિગત કરેલી ગોપનીયતા નીતિ તમારા ઇનબૉક્સમાં આવવાની રાહ જુઓ
  3. તમે વ્યક્તિગત માહિતીને કઈ રીતે હેન્ડલ કરો છો તેના આધારે તમારી નીતિની સામગ્રીની સમીક્ષા કરો અને તેને કસ્ટમાઇઝ કરો