મફત ટૂલ્સ
અમારા જનરેટર સાથે મજબૂત સેવાની શરતો બનાવો
તમારી વેબસાઇટ માટે કસ્ટમ સેવાની શરતોની નીતિ
તમારી વેબસાઇટ, કંપની અને ગ્રાહકોને સુરક્ષિત કરવા માટે, તમારે તમારી ઉપયોગની શરતો સ્પષ્ટ, સરળ અને સરળતાથી સમજી શકાય તેવી ભાષામાં જણાવવાની જરૂર છે. અમારું સરળ નિયમો અને શરતોનું ટેમ્પ્લેટ તમારા વ્યવસાય માટે તરત જ કસ્ટમ સેવાની શરતોની નીતિ જનરેટ કરી શકે છે.
એકવાર તમારી મફત સેવાની શરતોની નીતિ જનરેટ થઈ જાય, તે સંપૂર્ણ ન થાય ત્યાં સુધી તમે કસ્ટમાઇઝ કરવાનું અને તેમાં ફેરફાર કરવાનું ચાલુ રાખી શકશો. શરૂઆત કરવા માટે નીચેનું સરળ ફોર્મ ભરો.
તમારી સેવાની શરતોની નીતિ ઉપરાંત Shopify ની મફત ટ્રાયલ મેળવો
આ નમૂનારૂપ ટેમ્પ્લેટ કાનૂની સલાહ નથી અને તેનો ઉપયોગ કરીને તમે
સાથે સંમત થાઓ છો
ગોપનીયતા નીતિ
ઘણા દેશોમાં કાયદા દ્વારા ગોપનીયતા નીતિઓ ફરજિયાત છે અને ગ્રાહકોનો વિશ્વાસ ઊભો કરવા માટે તે એક શ્રેષ્ઠ રીત પણ છે.
રિફંડ નીતિ
સદ્ભાવના ઊભી કરો અને ગ્રાહકોને ખાતરી આપો કે તેમને તેમના પૈસાનું યોગ્ય મૂલ્ય મળી રહ્યું છે.
FAQ
નિયમો અને શરતોની નીતિ, જેને સેવાની શરતો અથવા ઉપયોગની શરતો તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક કાનૂની દસ્તાવેજ છે જે કંપનીને સુરક્ષિત કરવા માટે વિકસાવવામાં આવે છે. તે તમારા ગ્રાહકોને જણાવે છે કે જો તેઓ તમારી સેવાનો (વેબસાઇટ અને મોબાઇલ ઍપ સહિત) ઉપયોગ કરે તો તેમની પાસેથી કાનૂની રીતે શું અપેક્ષિત છે.
ગોપનીયતા નીતિની જેમ કાયદા દ્વારા નિયમો અને શરતોની નીતિ ફરજિયાત નથી. જોકે, જો કોઈ કાનૂની વિવાદ ઊભો થાય, તો નિયમો અને શરતોની નીતિ કંપનીને કોર્ટમાં મદદ કરી શકે છે.
નિયમો અને શરતોની નીતિ ઘણીવાર એક વેબપેજ હોય છે જેને ગોપનીયતા નીતિની સાથે વેબસાઇટના ફૂટરમાંથી લિંક કરવામાં આવે છે. ફૂટર એ એક સુસંગત ડિઝાઇન તત્વ છે જે વેબસાઇટના તમામ પેજ પર જોવા મળે છે.
Shopify નું મફત નીતિ જનરેટર ટૂલ કાનૂની નિષ્ણાતો દ્વારા વિકસાવવામાં અને રિવ્યૂ કરવામાં આવ્યું છે. આ ટૂલનો ઉપયોગ કરવો સરળ છે, શરૂઆત કરવા માટે આટલું કરો:
- તમારો ઇમેઇલ અને કંપનીની માહિતી દાખલ કરો
- તમારા ઇનબોક્સમાં તમારી પર્સનલાઇઝ્ડ નીતિ આવવાની રાહ જુઓ
- આપેલા સૂચનોના આધારે તમારી નીતિને કસ્ટમાઇઝ કરો
નીતિ જનરેટર એ એક મફત ટૂલ છે જે Shopify વ્યવસાયોને ઑફર કરે છે. તેનો અર્થ એ છે કે તેનો ઉપયોગ કરવાનો કોઈ ખર્ચ નથી. અમે હાલમાં નીચે મુજબના નીતિ જનરેટર્સ ઑફર કરીએ છીએ:
- ગોપનીયતા નીતિ
- રિફંડ નીતિ
- નિયમો અને શરતો